1. Home
  2. Tag "cricketers"

વર્ષ 2025માં અત્યાર સુધીમાં રોહિત અને વિરાટ ઉપરાંત આ ક્રિકેટરોએ વિવિધ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

ક્રિકેટ જગત માટે 2025નું વર્ષ અત્યાર સુધી નિવૃત્તિનું વર્ષ સાબિત થયું છે. કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ અને કેટલાક ખેલાડીઓએ ODI ફોર્મેટને અલવિદા કહ્યું છે. ભારતીય વન-ડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી-20 વિશ્વકપ જીત્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ હતી. જ્યારે તાજેતરમાં જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત અનેક વિસ્ફોટક ક્રિકેટરોએ નિવૃતિની જાહેરાત કરી છે. ભારતીય […]

બાંગ્લાદેશના ક્રિકેટરે કરી મહાશિવરાત્રીની ઉજવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છે. જો કે, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ટીમમાં સ્થાન ન પસંદગી ના પામનાર વિકેટકિપર કમ બેસ્ટમેન લિટ્ટન દાસ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ક્રિકેટર શિવ મંદિરમાં પુજા કરતા […]

IPL 2025માં ક્રિકેટરોને નવા બજેટથી કેટલો ફાયદો થશે?

ગઈ કાલે ભારતના કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-2026 માટે બજેટ રજૂ કર્યું. ભારત 2036 ઓલિમ્પિકની યજમાની તરફ આગળ વધી રહ્યું છે, આ માટે ખેલો ઈન્ડિયા સ્કીમ માટે 1,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારતમાં રમતગમત પ્રત્યે એક નવું અભિયાન શરૂ કરવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેલ, બજેટના દૃષ્ટિકોણથી, જો આપણે […]

IPL: આ દિવસે 991 ખેલાડીઓની થશે હરાજી,14 દેશોના ક્રિકેટરો થશે સામેલ

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ વાગી ગયું છે.આ વખતે મિની ઓક્શન માટે 714 ભારતીયો સહિત કુલ 991 ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે.ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી IPLમાં રમવા માટે હરાજીમાં ભાગ લેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ જાણકારી આપી છે.આ નિવેદનમાં સેક્રેટરી જય શાહે જણાવ્યું છે કે,આ વખતે […]

કોરોનાને લઈને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો નવો નિર્ણય,ક્રિકટરોને વાળ કપાવાની ના પાડી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો નવો નિર્ણય ક્રિકટરો પોતાના વાળ નહી કપાવી શકે કોરોનાને લઈને લીધો નિર્ણય મુંબઈ:હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ સામે એશિઝ રમી રહી છે. ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયના પ્રવાસે છે ત્યારે ઓસ્ટ્રેલિયન બોર્ડ દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. વાત એવી છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બન્ને દેશ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ખેલાડીઓ માટે કડક […]

વર્ષ 2020નો અંત – કેટલાક ક્રિકેટ ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા – જાણો આ ખેલાડીઓ વિશે

2020માં કેટલાક ક્રિકેટરો ક્રિકેટને અલવિદા કહ્યું ઘોની ,સુરેશ રૈના સહીત લોકોએ ક્રિકેટનો ત્યાગ કર્યો દિલ્હીઃ-વર્ષ 2020 નો અંત થઈ ગયો છે છેવટે નવા વર્ષનો આરંભ પણ થઈ ચૂક્યોને થોડા દિવસ વિતી ગયા છે, આપણે તમામ એ ઘણા જુસ્સા અને અનેક આશાઓ સાથે 2021 માં પ્રવેશ કર્યો છે. જોકે ગયા વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code