વડોદરામાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટે મગરોને અન્યત્ર ખસેડાશે
એક મહિનો મગરોની વસતી ગણતરી કરાશે 24 કિમી નદીને 10 ફુટ ઊંડી કરાશે મગરોને ખસેડવા કેન્દ્ર સરકાર પાસે મંજુરી માગવામાં આવી વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસામાં આવેલા પૂરને લીધે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. વિશ્વામિત્રી પૂર બાદ સફાળી જાગી ગયેલી સરકાર હવે નદી ઊંડી તથા પહોળી કરવાનો નિર્ણય […]