જૂનમાં UPI ટ્રાન્ઝેક્શન 23 ટકા વધીને 22.72 અબજને પાર, દરરોજ 75.7 કરોડની લેવડ-દેવડ
નવી દિલ્હી, 1 જુલાઈ 2026: ભારતમાં ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતા સતત રેકોર્ડ સ્તરે પહોંચી રહી છે. ચાલુ વર્ષના જૂન મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થતા વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 23 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો છે અને કુલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 22.72 અબજ પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શનની કુલ વેલ્યુ (મૂલ્ય) પણ 20 ટકા વધીને […]


