પેટ્રોલ-ડિઝલ મોંઘુ થવાના એંધાણઃ ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 300 ડોલર પહોંચવાની શકયતા
નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે અને છેલ્લા 12 દિવસથી બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને પગલે ક્રુડ ઓઈલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિબેરલ 300 ડોલર સુધી જાય તેવી શકયતા છે. દરમિયાન રશિયાએ ચેતવણી આપી છે કે ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલર […]


