1. Home
  2. Tag "crude oil"

રશિયાએ ઓછી કિંમતમાં ક્રુડ ઓઈલ આપવાની ભારતને કરી ઓફર

નવી દિલ્હીઃ રશિયાએ ઓછી કિંમતમાં ક્રૂડ ઓઈલ આપવાની ઓફર ભારત સ્વીકારે તેવી શકયતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસેના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે, જ્યારે ઈતિહાસ ઉપર પુસ્તક લખવામાં આવશે ત્યારે આપ ક્યાં હશો, રશિયાના નેતૃત્વનું સમર્થન વિનાશકારી પ્રભાવવાળા આક્રમણને સમર્થન છે. અમેરિકા અને યુરોપના ઘણા દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. […]

પેટ્રોલ-ડિઝલ મોંઘુ થવાના એંધાણઃ ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 300 ડોલર પહોંચવાની શકયતા

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે અને છેલ્લા 12 દિવસથી બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને પગલે ક્રુડ ઓઈલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિબેરલ 300 ડોલર સુધી જાય તેવી શકયતા છે. દરમિયાન રશિયાએ ચેતવણી આપી છે કે ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલર […]

2014 પછી ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 110 ડોલર પહોંચ્યો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાના એંધાણ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે ક્રુડ ઓઈલના પુરવઢામાં વિક્ષેપ ઉભો થયો છે. જેના પગલે ક્રુડ ઓઈલના ભાવમાં સતત વધારો થયો છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલનો ભાવ પર બેરલ 100 ડોલરને વટાવી ગયો છે. વર્ષ 2014 પછી પ્રથમવાર ક્રુડ ઓઈલના ભાવ 110 ડોલર પહોંચ્યો છે. પરંતુ ભારતમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો […]

દેશમાં માંગ વધતા નવેમ્બરમાં ક્રૂડ ઓઇલની આયાત 10 મહિનાની ટોચે

નવી દિલ્હી: દેશમાં ક્રૂડ ઓઇલની આયાત વધી છે. નવેમ્બર મહિનામાં ક્રૂડ ઓઇલની આયાત 183.7 લાખ ટન નોંધાઇ છે. જે વાર્ષિક તુલનાએ અડધા ટકા અને માસિક તુલનાએ 7.5 ટકાની વૃદ્વિ સાથે છેલ્લા 10 મહિનામાં વધારે છે. દેશમાં સતત વધી રહેલી માંગને પૂરી કરવા માટે રિફાઇનરીઓ સ્ટોક વધારવા માટે વધુ આયાત કરી રહી છે. આપને જણાવી દઇએ […]

ક્રૂડ ઓઇલના ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ યથાવત્

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા જો કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ યથાવત્ હજુ પણ ઘટાડા માટે રાહ જોવી પડશે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો મોટા ભાગના શહેરોમાં યથાવત્ જોવા મળી રહ્યા છે. બુધવારે IOCL દ્વારા જાહેર કરાયેલા ભાવ અનુસાર કિંમતો યથાવત્ જોવા મળી રહી […]

આર્થિક ગતિવિધિઓના ધમધમાટથી ક્રૂડની માંગ વધી, આયાત સપ્ટેમ્બરમાં 5 મહિનાની ટોચે

દેશમાં આર્થિક પ્રવૃત્તિઓના ધમધમાટથી ક્રૂડની માંગ વધી ભારતની ક્રૂડ ઓઇલની આયાત સપ્ટેમ્બરમાં 5 મહિનાની ઉચ્ચ સપાટીએ ક્રૂડ ઓઇલની આયાત 16 ટકા વધીને 176.1 કરોડ ટન નોંધાઇ નવી દિલ્હી: ભારતમાં કોરોનાની અસર વ્યાપકપણે હળવી થતા અને આર્થિક ગતિવિધિઓ અનલૉક થતા વાહનોની અવરજવર સતત વધી છે જેને કારણે ભારતની ક્રૂડ ઑઇલની આયાત સપ્ટેમ્બરમાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ […]

શ્રીલંકામાં ઇંધણની અછત, શ્રીલંકાએ ક્રૂડ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી

શ્રીલંકાએ ભારત પાસે માંગી મદદ શ્રીલંકાએ ક્રૂડ ઑઇલ ખરીદવા ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી શ્રીલંકાનું ઑઇલ બિલ 2 અબજ ડૉલર થયું છે નવી દિલ્હી: ભારતના મિત્ર એવા શ્રીલંકાએ હવે મિત્ર પાસે આર્થિક સહાય માંગી છે. ક્રૂડ ઑઇલની ખરીદી માટે શ્રીલંકાએ ભારત પાસે 50 કરોડ ડૉલરની લોન માગી છે. અગાઉ શ્રીલંકાના ઉર્જા પ્રધાન ઉદય ગમ્મનપિલાએ […]

‘ક્રૂર’ ઓઇલ, ત્રણ વર્ષમાં પ્રથમવાર એવું બનશે કે પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે

નવી દિલ્હી: વિશ્વમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર ઉછાળો થવાની સંભાવના છે. ભારતમાં પણ ક્રૂડ ઑઇલના ભાવ લગભગ ત્રણ વર્ષમાં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. જ્યારે ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. […]

ચીનની આર્થિક સ્થિત ખરાબ, હવે રિઝર્વ ક્રૂડ વેચવા કાઢ્યું

ચીન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે ચીને પ્રથમ વખત રિઝર્વ ક્રૂડ વેચવા કાઢ્યું આ પગલું ક્રૂડ ઑઇલના ભાવને અંકુશમાં રાખવા લેવામાં આવ્યું છે :ચીન નવી દિલ્હી: અમેરિકાની વેપાર મુદ્દે વધી રહેલી કડકાઇ તેમજ દિગ્ગજ કંપનીઓના ભારત તરફ વધતા ઝોકથી ચીન આર્થિક મુશ્કેલીમાં સપડાઇ તેવી શક્યતા વધી છે. ચીનની આર્થિક પરિસ્થિતિ એટલી તંગ છે કે […]

સાઉદી અરબ અને UAE વચ્ચે ચાલતી તકરારને પગલે ક્રુડ ઓઈલનો ભાવ હજુ વધશે

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારા વચ્ચે રાહત મળતી હોવાના કોઈ અણસાર દેખાતા નથી. એટલું જ નહીં આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની શકયતાઓ જોવાઈ રહી છે. જેનું કારણ છે ક્રુડ ઓઇલની વધતી કિંમત. સાઉદી અરબ અને યુએઈમાં એક આઉટપુટ ડીલને લઈને મામલો ગુંચવાયો છે. જેની અસર તેલની કિંમત ઉપર જોવા મળી રહી છે. સાઉદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code