1. Home
  2. Tag "crude oil"

ક્રુડ ઓઈલના ભાવમાં થશે ભડકોઃ 2022માં ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પહોંચવાની શકયતા

દિલ્હીઃ ક્રુડ ઓઈલના ભાવમાં જોરદાર વધારો થવાની શકયતા જોવા મળી રહી છે. વર્ષ 2022ના અંત સુધીમાં પ્રતિ બેરલ કિંમત 100 ડોલરને પાર થવાની શકયતા છે. જો આમ થશે તો ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થશે. બેંક ઓફ અમેરિકાનું અનુમાન ગ્લોબલ બ્રોકરેજ હાઉસ બેંક ઓફ અમેરિકએ એક રિસર્ચ નોટ જાહેર કરી છે. આ નોટમાં કહેવામાં […]

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફરીવાર વધારો,આજે ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો યથાવત ફરીવાર વધ્યો પેટ્રોલ ડીઝલનો ભાવ લોકોની તકલીફોમાં પણ થયો વધારો મુંબઈ : પેટ્રોલ-ડીઝલના મોરચા પર આજે સતત બીજા દિવસે પણ સામાન્ય જનતાને ઝટકો લાગ્યો છે. શુક્રવારના વધારા બાદ આજે શનિવારે તેલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે ચાર મોટા મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને […]

ભાવવધારો: ટૂંક સમયમાં આ કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળશે તેજી

કોરોના મહામારી વચ્ચે મોંઘવારીનો માર સહન કરવા રહેજો તૈયાર આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળી શકે છે તેજી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થતા પેટ્રોલ-ડીઝલ થઇ શકે છે મોંઘુ નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થતા ટૂંક સમયમાં પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં પણ વધારો થઇ શકે છે. જો કે પેટ્રોલ-ડીઝલમાં કેટલો […]

હવે ટાંકી ફૂલ કરાવવાના દિવસો નજીક..પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવથી હવે મળી શકે છે રાહત OPEC અને સહયોગી દેશ હવે ઑઇલ ઉત્પાદન વધારવા થયા સહમત મે મહિનાથી જુલાઇ દરમિયાન પ્રતિ દિન 20 લાખ બેરલ ઉત્પાદન વધારવામાં આવશે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે અને ઑઇલ કંપનીઓએ માર્ચ મહિનામાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં મામૂલી ઘટાડો કર્યો હતો પરંતુ આ […]

OPEC નહીં વધારે ઉત્પાદન, ક્રૂડ ઑઇલમાં 4%નો ઉછાળો

આગામી સમયમાં તમારે પેટ્રોલ-ડીઝલ માટે વધુ નાણાં ચૂકવવા પડશે OPEC અને સહયોગી દેશોએ પ્રોડક્શન-કટને એપ્રિલ સુધી લંબાવી દીધું છે આવી સ્થિતિમાં રાજ્ય સરકાર ટેક્સ નહીં ઘટાડે તો ઇંધણના ભાવ હજુ વધી શકે છે નવી દિલ્હી: સરકારની યોજનાઓ છત્તાં હજુ પણ લોકોએ પેટ્રોલ-ડીઝલ માટે વધુ નાણાં ચૂકવવાની તૈયારી રાખવી પડશે કારણ કે આગામી સમયમાં ક્રૂડ ઓઇલના […]

કાચા તેલના ભાવ ઉચ્ચ સ્તરે પહોંચતા બે વર્ષનો રેકોર્ડ તૂટ્યો

કાચા તેલના ભાવમાં વધારો તેલ ઉત્પાદનમાં એપ્રિલ મહિના સુઘી કટોતી દિલ્હી – છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવા આસમાને પહોંચ્યા છેત્યારે હવે અંદાજે બે વર્ષ પછી સમગ્ર વિશ્વમાં કાચા તેલની કિંમતો ઉચ્ચતમ સ્તર પર પહોંચી ચૂકી છે, જેના કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે તેવી સંભાવનાઓ છે. આમ થવા […]

અમેરીકામાં ક્રૂડ ઓઇલના ભંડારમાં 10.6 લાખ બૈરલનો વધારો, ભાવમાં નોંધાયો ઘટાડો

સાઉદીની અરામકો તેલ કંપની પર થયેલા હુમલા પછી અમેરીકામાં કાચાતેલના ભંડારમાં વધારો થવાના સમાચાર આવ્યા છે,કાચા તેલીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.અમેરીકા એજન્સી એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન તરફથી રજુ કરવામાં વેલા રિપોર્ટ મુજબ 13 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલ અઠવાડિયા દરમિયાન અમેરીકામાં ક્રૂડ ઓઈલના ભંડારમાં 10.6 લાખ બૈરલનો ફાયદો થયો છે. બુધવારે ઇએઆઈના રિપોર્ટ બાદ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code