1. Home
  2. Tag "CSC"

VIDEO: રાજ્યમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે ગુજરાત સરકાર-સ્ટાર લિંક વચ્ચે સમજૂતી

રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ સુવિધા અર્થાત કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વિશ્વાસપાત્ર ડિજિટલ સેવા સુનિશ્ચિત કરાશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદ્રઢ – ઝડપી આરોગ્ય અને શિક્ષણની […]

ભારત સરકાર અને રાજ્ય સરકારોની 300થી વધુ યોજનાઓને CSC સાથે જોડવામાં આવી: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પેક્સ) દ્વારા કોમન સર્વિસીસ સેન્ટર (સીએસસી) સેવાઓનો શુભારંભ કરવા પર નેશનલ મેગા કોન્ક્લેવનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, પેક્સ અને સીએસસીનાં સંકલન સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code