સાંજની ભૂખ માટે ઝટપટ બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી દહીં બ્રેડ રોલ્સ, જાણો રેસીપી
જો તમે સાંજના નાસ્તામાં અથવા ઘરે આવતા મહેમાનો માટે કંઈક નવું અને ઝટપટ બની જાય તેવું સ્વાદિષ્ટ સ્નેક બનાવવા માંગો છો, તો ‘દહીં બ્રેડ રોલ્સ’ રેસીપી તમારા માટે બેસ્ટ છે. આ રોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન હોય છે, જ્યારે તેની અંદરનું દહીં અને મસાલાનું મિશ્રણ તેને ખૂબ જ સોફ્ટ અને ક્રીમી બનાવે છે. બાળકોથી […]


