1. Home
  2. Tag "Currency notes"

10, 20 અને 50ની ચલણી નોટોની અછત સામે જાણો કોણે લાલબત્તી ધરી?

નવી દિલ્હી, 18 ડિસેમ્બર, 2025ઃ shortage of 10, 20 and 50 currency notes દેશમાં નાની ચલણી નોટોની અછત સર્જાઈ છે. આ અંગે રિઝર્વ બેંકના કર્મચારીઓએ બેંકની ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર ઓલ ઈન્ડિયા રિઝર્વ બેંક એમ્પ્લોયીઝ એસોસિએશન (AIRBEA) દ્વારા દેશભરમાં નાના મૂલ્યની નોટોની તીવ્ર અછત સર્જાઈ રહી છે. એસોસિયેશને આ અંગે […]

ચિંતા ના કરો, સિક્કા કે ચલણી નોટ પર કોરોનાવાયરસ નથી ફેલાતો: યુરોપિયન સેન્ટ્રલ બેન્ક વિશેષજ્ઞોનો દાવો

કોરોનાવાયરસને લઈને કરવામાં આવ્યો દાવો ચલણી નોટ કે સિક્કા પર નથી ફેલાતો વાયરસ યુરોપિયન સેન્ટ્રલ બેંકના વિશેષજ્ઞોનો દાવો મુંબઈ :કોરોનાવાયરસનું સંક્રમણ કેવી રીતે રોકવું તે તો ચિંતાનો વિષય બન્યો જ છે. મોટા ભાગના દેશોમાં ફરીવાર કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે યુરોપીયન સેન્ટ્રલ બેન્કના વિશેષજ્ઞો અને જર્મનીની રૂહર યુનિવર્સિટીના સંશોધકોએ મોટો દાવો કર્યો છે જેમાં […]

RBI લાવશે 100 રૂપિયાની નવી ચલણી નોટ, જે ફાટશે કે ઓગળશે નહીં

હવે માર્કેટમાં ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ જોવા મળશે આ નોટ ખાસ સુરક્ષિત રહેશે અને તેમાં વાર્નિશ પેન્ટ હશે આ માટે તે ફાટશે નહીં અને ઓગળશે પણ નહીં નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં માર્કેટમાં 100 રૂપિયાની નવી નોટ જોવા મળી શકે છે. RBIએ વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે, તે 100 રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારી […]

સાઉદી અરેબિયાએ જમ્મૂ કાશ્મીરનો ખોટો નક્શો દર્શાવતી 20 રિયાલની નોટ પાછી ખેંચી

સાઉદી અરેબિયાએ જમ્મૂ કાશ્મીરનો ખોટો નક્શો દર્શાવતી 20 રિયાલની નોટ પાછી ખેંચી જી 20 શિખર પરિષદ માટે આ નોટ પ્રગટ કરવામાં આવી હતી જો કે નોટમાં જમ્મૂ કાશ્મીરનો ખોટો નક્શો હોવાથી ભારતે વિરોધ દર્શાવ્યો ભારતના વિરોધ બાદ સાઉદી અરેબિયાએ ભૂલ સમજીને આ નોટ પાછી ખેંચી હતી દુબઇ: સાઉદી અરેબિયાએ જમ્મૂ કાશ્મીરનો ખોટો નક્શો ધરાવતી 20 […]

સેનિટાઇઝરથી અત્યારસુધી 1 લાખ કરોડની નોટ ધોવાઇ, રૂ.2000ની 35360 કરોડ કિંમતની નોટ થઇ ખરાબ: RBI

કોરોના સંક્રમણથી બચવા લોકોએ ચલણી નોટ્સને પણ કરી સેનિટાઇઝ સેનિટાઇઝ થવાથી કુલ 1,11,239 કરોડની કિંમતની નોટ ખરાબ થઇ ગઇ RBI સુધી પહોંચનારી ખરાબ નોટ્સની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ કોરોનાના સંક્રમણથી બચવા માટે સેનિટાઇઝેશનનું ખૂબ જ મહત્વ છે પરંતુ આ જ સેનિટાઇઝેશનને કારણે ચલણી નોટ ખરાબ થઇ છે. એક અહેવાલ મુજબ, કોરોનાને કારણે લોકોએ ચલણી નોટને સેનિટાઇઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code