પીએમ મોદીએ પુર ગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક- નવી તકનીકોના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો
પીએમ મોદીની 6 રાજ્યોના સીએમ સાથે બેઠક વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી બેઠક યોજી સ્થિની સમિક્ષા કરી પુરગ્રસ્ત વિસ્તારો માટે થઈ ચર્ચા નવી તકનિક બાબતે મૂ્કયો ભાર પુર પહેલાની આગાહી માટેના સુચનો પર વાતચીત કરવામાં આવી દેશના કેટલાક રાજ્યો હાલ પુરની સ્થિતિ સામે લડી રહ્યા છે, દક્ષિણ-પશ્વિમ ચોમાસું અને વર્તમાનમાં પુરની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા […]