1. Home
  2. Tag "cyber attack"

કેનેડામાં ચૂંટણી ઉમેદવાર પર સાયબર હુમલો, ચીનની જિનપિંગ સરકાર સવાલોના ઘેરામાં

વિદેશી હસ્તક્ષેપ પર નજર રાખતી કેનેડા સરકારની એક એજન્સીએ શુક્રવારે એક મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ કહ્યું કે લિબરલ પાર્ટીના નેતા ઉમેદવાર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ વિરુદ્ધ સંકલિત અને દૂષિત ઓનલાઈન હુમલો કરવામાં આવ્યો છે. ચીન સાથે જોડાયેલા WeChat એકાઉન્ટમાંથી હુમલો રેપિડ રિસ્પોન્સ મિકેનિઝમ કેનેડા (RRM કેનેડા) એ જણાવ્યું હતું કે હુમલો ચીન સાથે જોડાયેલા WeChat એકાઉન્ટથી […]

જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ ખોરવાઈ

આજે ગુરુવારે જાપાન એરલાઇન્સ પર મોટો સાયબર હુમલો થયો હતો. સાયબર હુમલાખોરોના આ કૃત્યને કારણે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સને અસર થઈ છે. આ સાયબર હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 8:56 વાગ્યે થયો હતો. જેના કારણે એરલાઇન્સની આખી સિસ્ટમ પડી ભાંગી હતી. ટિકિટનું વેચાણ બંધ એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું […]

ગુજરાતની સહકારી બેંકો પર સાઇબર એટેક, 5000 કરોડથી વધુના વ્યવહારો અટકાયા

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદી જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જીલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વહેવારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કરેલ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, […]

દેશમાં ઝડપથી સાઈબર એટેકના કેસોમાં વધારો, ટારગેટ પર છે આ સંસ્થાઓ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં ટેકનોલોજી ક્ષેત્રનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આવામાં એક તરફ ટેક્નોલોજીમાં સતત સુધારો કરવાથી લોકોનું કામ સરળ થઈ રહ્યું છે. બીજી તરફ આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના લીધે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરના સમયમાં સાયબર હુમલાઓમાં ભારે વધારો થયો છે • દરરોજ 400 થી વધુ સાયબર […]

માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં થયો ખુલાસો- રશિાએ યુક્રેન પર કર્યા છે ઘણા સાયબર હુમલાઓ

રશિયાએ યુક્રેન પર  સાયાબર હુમલાઓ કર્યા છે માઈક્રોસોફ્ટની રિપોર્ટમાં આ વાત સામે આવી   દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાથઈ રશિયા દ્રારા સતત યુક્રેન પર હુમાો કરવાની ઘટનાો સામે આવી રહી છે આવી સ્થિતિમાં યુક્રેનની સ્થિતિ ખૂબ ગંભીર બનવા પામી છે.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ યુદ્ધ અટકવાનું નામ નથી […]

ઓઈલ ઈન્ડિયાના નેટવર્ક પર સાયબર એટેકની ઘટના સામે આવી – 57 કરોડની ખંડણી માંગી

ઓઈલ ઈન્ડિયાના નેટવર્ક પર સાયબર અટેક 57 કરોડની ખંડણી માંગી દિલ્હીઃ- છેલ્લા એક અઠવાડિયાથી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાનો પર સાયબર હુમલાઓની ઘટના બની રહી છે પહેલસા ઉત્તર પ્રદેશના સીએમ સહીત યુપી સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવાની ઘટના બની હતી, આ સાથે જ હવામાન વિભઆગનું ખાતપ પણ હેક કરવામાં આવ્યું ત્યારે હવે ઓઈલ કંપની હેકર્સના નિશાના પર […]

ગૂગલ ક્રોમ યુઝર્સ થઇ જાવ સાવધાન ! તમારી સિસ્ટમ જોખમમાં આવી શકે છે

ગૂગલ ક્રોમ યુઝર્સ થઇ જાવ સાવધાન! સરકારે જારી કરી ચેતવણી તમારી સિસ્ટમ જોખમમાં આવી શકે છે વિશ્વની જાણીતી કંપની ગૂગલના સર્ચ પ્લેટફોર્મ ગૂગલ ક્રોમને દરેક વ્યક્તિ જાણે છે.દરેક વ્યક્તિ આ પ્લેટફોર્મનો ઉપયોગ કોઈને કોઈ કામ માટે કરે છે. ભારતમાં પણ, તે એક લોકપ્રિય સર્ચ પ્લેટફોર્મ છે જેના પર મોટાભાગના લોકો નિર્ભર છે.એવામાં, ભારત સરકારે ગૂગલ […]

સાયબર એટેકનો ખતરો વધ્યો, તહેવારોમાં સૌથી વધુ સાયબર હુમલાઓ થયા

સાયબર હુમલાખોરો બેફામ તહેવારોમાં સૌથી વધુ સાયબર હુમલા થયા માલવેર, ડેટા બ્રિચનો સૌથી વધુ ખતરો નવી દિલ્હી: કોવિડ-19ના રોગચાળાના સમયગાળા દરમિયાન ભારતમાં સાયબર ખતરાનો કેસોમાં વધારો થયો છે. મેકફ્રી એન્ટરપ્રાઇસ અને ફાયરઆઇએ સાયબર સિક્યોરિટીને લઇને ‘સાયબર ક્રાઈમ ઈન એ પેન્ડેમિક વર્લ્ડ: ધ ઈમ્પેક્ટ ઓફ Covid-19’ નામના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ રિપોર્ટમાં સાયબર ખતરાને […]

અમેરિકી વિદેશ વિભાગ પર સાયબર હુમલો, મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો

અમેરિકી વિદેશ વિભાગ પર સાયબર હુમલો મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો ડિફેન્સ સાયબર કમાન્ડ દ્વારા અપાઈ માહિતી દિલ્હી:યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ હાલના સપ્તાહોમાં નવા સાયબર હુમલાની પકડમાં આવી ગયું છે. શનિવારે સ્થાનિક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, આ માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાયબર કમાન્ડ દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલા […]

અમેરિકાની 200 જેટલી કંપની પર થયો સાયબર હુમલો, શકની સોય રશિયા પર

અમેરિકાની કંપનીઓ પર સાયબર હુમલો લોકોને રશિયા પર શંકા ફરીવાર સાયબર એટેકનો ભોગ બન્યું અમેરિકા દિલ્હી :આજકાલ લોકો દ્વારા એવું તમને સાંભળવા મળતું હશે કે ભવિષ્યમાં જે યુદ્ધ થવાના એ સાયબર હુમલા થવાના. આ વિશે હવે તમામ દેશોએ પગલા લેવાનું પણ શરૂ કરી દીધુ પણ સાયબર ક્રાઇમ કરનારા એટલા ચાલાક છે કે, તેઓ કોઈ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code