1. Home
  2. Tag "cyber attack"

એર ઇન્ડિયાના સર્વર પર સાયબર એટેક,પ્રવાસીઓના પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડની માહિતી થઇ લીક

એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક 45 લાખ પ્રવાસીઓના ડેટાની થઇ ચોરી જન્મ તારીખથી લઇ પાસપોર્ટની માહિતી ચોરાઇ પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક દિલ્હી : સરકારી એરલાઇન્સ એર ઈન્ડિયાના મુસાફરોના ડેટા લીક થયાની ઘટના સામે આવ્યા છે. એરલાઇન્સના ડેટા સેન્ટર ઉપર સાયબર એટેક થયો હતો, જેના દ્વારા ડેટા ચોરી થઈ હતી. આ હુમલો આ […]

અમેરિકાની ઓઇલ પાઇપલાઇન કંપની પર સાયબર હુમલો, કામગીરી ઠપ, ભારતમાં વધી શકે ઇંધણની કિંમત

અમેરિકાની સૌથી મોટી ઓઇલ પાઇપલાઇન કંપની પર સાયબર હુમલો આ હુમલા બાદ કંપનીની સંપૂર્ણ કામગીરી ઠપ થઇ ચૂકી છે આ કારણોસર આગામી દિવસોમા ભારતમાં ઇંધણનો ભાવ વધી શકે છે નવી દિલ્હી: ટૂંક સમયમાં ભારતમાં ઇંધણ મોંઘુ થઇ શકે છે કારણ કે અમેરિકાની સૌથી મોટી ફ્યૂઅલ પાઇપલાઇન કંપની કોલોનિયલ પર સાયબર હુમલો થયો છે. સાયબર હુમલા […]

ડોમિનોઝ ઇન્ડિયા બન્યું સાયબર અટેકનું શિકાર, હેકર્સે 13 જીબીના ડેટા ચોર્યા

ડોમિનોઝ ઇન્ડિયા મૂકાયું સંકટમાં ડોમિનોઝ ઇન્ડિયા પર સાયબર અટેક હેકર્સે ડોમિનોઝ ઇન્ડિયાના 13 જીબી ડેટા ચોરી કર્યા નવી દિલ્હી: ડોમિનોઝ ઇન્ડિયા સંકટમાં મૂકાયું છે. ડોમિનોઝ ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર હુમલો થયો છે. હેકર્સે ડોમિનોઝ ઇન્ડિયાન પર સાયબર અટેક કરીને તેના 13 જીબી ઇન્ટર્નલ ડેટા ચોરી કર્યા છે. તેમાં આઇટી, લીગલ, ફાઇનાન્સ, માર્કેટિંગ, કર્મચારીઓની જાણકારી […]

ચીને મુંબઇમાં બ્લેકઆઉટ કરાવ્યું હતું, ભારતમાં કર્યો હતો સાયબર અટેકનો પ્રયાસ

ચીનના બદઇરાદાઓને લઇને વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ ચીને જ મુંબઇમાં એક દિવસમ માટે બ્લેકઆઉટ કરાવ્યું હતું ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં સાયબર અટેકનો પ્રયાસ કર્યો હતો નવી દિલ્હી: ચીનના બદઇરાદાઓને લઇને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગત વર્ષે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં […]

સંરક્ષણ ક્ષેત્રે ટેકનિકલ સહાય આપતી ખાનગી કંપની સાઇબર એટેકનો ભોગ બની, કંપનીના ડેટા લીક

સંરક્ષણ ક્ષેત્રે ટેકનિકલ સહાય આપતી ખાનગી કંપની સાઇબર એટેકનો ભોગ બની કંપનીને આ સાઇબર એટેકને કારણે 50 કરોડ રૂપિયાનું થયું નુકસાન આ કંપની સૈન્યદળોને ટેકનિકલ સહાય આપે છે નોઇડા: દેશની વધુ એક કંપની સાઇબર એટેકનો ભોગ બની છે. સંરક્ષણ ક્ષેત્રની એજન્સીઓને ટેકનિકલ સહાય પૂરી પાડતી નોઇડાની ખાનગી કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કંપની સાઇબર એટેકનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code