ગુજરાતની અદાલતોને RDX થી ઉડાવી દેવાની આતંકી ધમકી, પોલીસ દોડતી થઈ
અમદાવાદ, 6 જાન્યુઆરી 2026 : ગુજરાતમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની અદાલતોને RDX વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યના સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વિદેશી ધરતી પરથી મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈ-મેઈલને પગલે તમામ અદાલતોમાં પ્રવેશબંધી લાદી દેવામાં આવી […]


