1. Home
  2. Tag "dam"

ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ માંડ 30 ટકા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ સમસ્યા

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને 20 જુન સુધીમાં મેધરાજાની વિધિવત પધરામણી થઈ જશે. એટલે હજુ 20 દિવસ બાદ સારો વરસાદ થાય તો ડેમ અને જળાશયો ભરાય પણ હાલ મોટાભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જળાશયોમાં માંડ 30 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને હવે મધ્ય ગુજરાતમાં […]

ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને પાણીનો વપરાશ પણ વધ્યો છે. જેના પગલે અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ જ ઓછો છે જેથી પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં આવેલા જળાશયોમાં પાણીનો જથ્થો 20 ટકાથી ઓછો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે […]

દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક મોટા ડેમમાં પાણીનું પ્રમાણ નહીંવત

નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ અમદાવાદ, જયપુર સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી ચુક્યો છે. બીજી તરફ ઉનાળામાં પાણીના વપરાશમાં પણ વધારો થયો છે. જેથી દેશના મોટા ડેમોમાં પાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર દેશના 140  મોટા ડેમ પૈકી 60માં […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા, અનેક ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળના આરંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણી સતત ઘટી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં માત્ર 40 ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો હોવાનું જાણવા મળે છે. રાજ્યના 13 જિલ્લાના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. કચ્છ […]

આંધ્રપ્રદેશમાં આવેલા 500 વર્ષ જૂના ડેમમાં પડી તિરાડ,અનેક ગામોને જોખમ

આંધ્રપ્રદેશમાં અનેક ગામોને જોખમ 500 વર્ષ જૂના ડેમમાં પડી તિરાડ વહીવટીતંત્રએ ચેતવણી જાહેર કરી હૈદરાબાદ :આંધ્રપ્રદેશમાં આવેલા રાયલચેરુવુ ડેમમાં તિરાડ પડી છે,આ ડેમ રાજ્યના ચિતૂર જિલ્લામાં આવેલો છે. આ વાતની જાણ વહીવટી તંત્રને થતા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને 16 ગામોને તાત્કાલિક ખાલી કરવાનું જણાવવામાં આવ્યું છે. જાણકારી અનુસાર આ ડેમમાં કેટલીક નાની તિરાડો […]

પાટણ અને બનાસકાંઠાના ખેડુતોને દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે નહીં મળે

પાલનપુરઃ આ વર્ષે બનાસકાંઠામાં 71 ટકા જ વરસાદ પડ્યો હતો. એટલે જિલ્લાના જળાશયોમાં પાણીનો પુરતો પુરવઠો જમા થયો નથી. હાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એક તરફ વીજળીની અછતના  પગલે ખેડૂતોને મોટરથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે એક તરફ વીજળી અછત ને બીજી તરફ હવે દાંતીવાડા ડેમમાંથી સિંચાઇ માટે પણ પાણી નહિ મળવાની જાહેરાતથી પાકને પારાવાર […]

અફઘાનિસ્તાનની સ્થિતિને લીધે આયાત-નિકાસ બંઘ થતાં સુકા મેવાના ભાવમાં થયો વધારો

અમદાવાદઃ તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ હજુપણ આરાજક્તાનો માહોલ છે. મોટાભાગના દેશોએ તો પોતાની રાજદ્વારી કચેરીઓ પણ બંધ કરી દીધી છે. અને વેપાર-વણજ પણ અટકાવી દીધો છે. જેના લીધે અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આયાત કરાતા સુકો મેવો અને હિંગની આયાત પણ અટકી ગઈ છે. પરિણામે, આવનારા તહેવારો અને દિવાળીએ સૂકા મેવા મોંઘા થશે અને તેની પુરવઠાની […]

ગુજરાત ઉપર દુષ્કાળનું સંકટઃ વરસાદ ખેંચાતા મોટાભાગના જળાશયોના તળિયા દેખાયાં

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની આવક ખુબ ઓછી થઈ હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 24.38 ટકા, મધ્ય ગુજરાતના […]

ગુજરાતના જળાશયોમાં નવા પાણીની આવકઃ 206 ડેમમાં 45 ટકાથી પાણીનો સંગ્રહ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. જો કે, વરસાદ વરસતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના રાજયના 206 જળાશયોમાં 252617 પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૩૨ ટકા જેટલો છે. રાજ્યમાં […]

ગુજરાતના જળાશયોમાં નવા પાણીની આવકઃ 13 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા

સાત ડેમ એલર્ટ ઉપર રખાયાં 17 ડેમમાં 50 ટકા થી 70 ટકા ભરાયા જળાશયોમાં નવા પાણીની આવક થતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ અમદાવાદઃ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 3 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 7 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code