1. Home
  2. Tag "Daman"

નાની દમણમાં પ્રાચીન શિવમંદિરમાં દોઢ ફૂટની મજાર!: વીડિયો વાયરલ થયા બાદ ઉઠયો સવાલ સાજિશ કે શરારત?

નવી દિલ્હી: દેશભરમાં દબાણ કરીને બનાવવામાં આવેલા ધાર્મિક સ્થાનોનો મુદ્દો ગરમ છે. ઘણાં સ્થાનો પર સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળો ધ્વસ્ત કરાય રહ્યા છે. સરકારી જમીન અથવા તો દબાણથી બનતા ધાર્મિક સ્થાનોની વાત તો સમજી શકાય છે અને તેને હટાવી પણ શકાય છે. પરંતુ સોશયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોને જોઈને […]

દમણ ફરવા માટે ગયેલા નડિયાદના પરિવારને હોટલના રૂમમાં કરંટ લાગતા પિતા-પૂત્રના મોત

નડિયાદઃ શહેરનો એક પરિવાર દમણ ફરવા માટે ગયો હતો, દરિયાઈ બીચ પર ફરીને  દેવકા બીચ નજીકની એક હોટલ પર રોકાયો હતો, દરમિયાન હોટલના બાથરૂમમાં પિતા તેના 6 વર્ષના પૂત્રને લઈને નાહવા માટે ગયા હતા. જ્યાં વીજ કરંટ લાગતા પિતા-પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે આ બનાવને પગલે પત્ની દાડી જતાં તેને પણ કરંટ લાગતા ઈજાગ્રસ્ત બની […]

દમણમાં નેધરલેન્ડથી આવેલા પાર્સલમાંથી DRIએ આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

બે પાર્સલમાં આઈસ ડ્રગ્સ મોકલવાયું હતું ડીઆરઆઈએ ગુનો નોંધવાની સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નશાના નેટવર્કને તોડી પાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ડીઆરઆઈએની ટીમે દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાંથી આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ચોંકાવનારી વાત […]

ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચની સ્વચ્છતાનું આયોજન, લોકોએ મળીને સાફસફાઈ હાથ ઘરી

સેલવાસઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ આ સંદર્ભે દેશના જાણીતા સ્થળો પર મિટિંગનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સ્થળોને સુંદર અને ક્લિન બનાવાની કામગીરી પણ ચાલી રહી છે ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચ સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણના દેવકા બીચ ઉપર લોકોએ 6 કિલોમીટરના બીચની સફાઈ […]

દમણમાં આયોજિત મનની વાત કાર્યક્રમમાં 700થી વધુ લોકો જોડાયા

પીએમની મનની વાતની 100મી કડીનું આજે પ્રસારણ થયું  દમણ ખાતે 700થી વધુ લોકોએ આ કાર્યક્રમને માણ્યો “મનની વાત”થી સમાજ પર સકારાત્મક પ્રભાવ: કલેકટર  સુરત: વડાપ્રધાનની મનની વાતની 100મી કડીનું આજે પ્રસારણ થયું. આ કાર્યક્રમનું દેશભરમાં વિવિધ સ્થળે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. જેમાં આજે દમણ ખાતે 700થી વધુ લોકોએ આ કાર્યક્રમને માણ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દર મહિને ઓલ ઇન્ડિયા […]

દમણમાં દેવકા સીફ્રન્ટને પગલે પ્રવાશનને વેગ મળશે, ટેન્ટ સિટી સહિત સુવિધાઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલના રોજ તમિલનાડુમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત બાદ સાંજના સેલવાના પ્રવાસે જશે. પીએમ મોદી સિલ્વાસા, દાદરા અને નગર હવેલી ખાતે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે, તેમજ રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પીએમ મોદી સાંજે દમણ ખાતે દેવકા સીફ્રન્ટનું […]

દમણમાં આવતીકાલે વિશ્વ મત્સ્યપાલન દિવસની ઉજવણી કરાશે

અમદાવાદ:મત્સ્યોદ્યોગ વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બોર્ડ દ્વારા 21 નવેમ્બર, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ, દમણ ખાતે ‘વિશ્વ મત્સ્યપાલન દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર છેલ્લાં ત્રણ વર્ષ 2019-20થી 2021-22 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો/જિલ્લાઓને, ઇન્લૅન્ડ, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તાર, ઇન્લૅન્ડ, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તાર માટે શ્રેષ્ઠ જિલ્લો, મરીન, પર્વતીય અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શ્રેષ્ઠ અર્ધસરકારી સંગઠનો /ફેડરેશન/કોર્પોરેશન/બોર્ડને એવોર્ડ આપશે. આ ઉપરાંત બેસ્ટ […]

હર ઘર તિરંગા અભિયાનઃ દમણની ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરાયો

નવી દિલ્હીઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં બેઠકો અને ગ્રામસભાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવમાં 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી. જેના સંદર્ભે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં […]

દમણના દરિયામાં નહાવા તેમજ બીચ પર પાન-મસાલા, ગુટકા ખાવા પર મુકાયો પ્રતિબંધ,

દમણ : રાજ્યના સીમાડે આવેલી કેન્દ્ર શાસિત દમણમાં પર્યટકોનો સારોએવો ઘસારો જોવા મળતો હોય છે. ગુજરાતીઓ વિકેન્ડમાં દમણમાં જ પહોંચી જતા હોય છે. દમણ એ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. ત્યારે દમણના દરિયામાં નહાવા પર પ્રતિબંધ પ્રતિબંધ મૂકાયા બાદ હવે બીચ પર દરિયા કિનારે પાન મસાલા અને ગુટખા ખાવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવેથી […]

ઉનાળાની ગરમીને લીધે દમણના દેવકા અને જમપોર બીચ પર પ્રવાસીઓ ઉમટી પડ્યા,

સુરતઃ ઉનાળાના વેકેશનમાં હાલ રાજ્યના તમામ પ્રર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં દમણના બીચ ગુજરાતીઓ માટે ફેવરીટ પ્રવાસન સ્થળ બન્યું છે. ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ ઉમટી પડ્યા છે. મીની ગોવા તરીકે ઓળખાતા દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા 2 વર્ષ બાદ પ્રવાસને વેગ પકડ્યો છે. દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code