1. Home
  2. Tag "Danger Signal"

મ્યાનમારમાં અરાકાન આર્મી વધતી તાકાતથી ભારતને ખતરાના સંકેત

મ્યાનમારમાં બળવાખોર જૂથ અરાકાન આર્મી (AA) અને લશ્કરી સરકાર (જુંતા) વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અરાકાન આર્મીએ રખાઈન રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે. જેના કારણે અરકાન આર્મીએ બાંગ્લાદેશ સાથેની મ્યાનમાર સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેની સીધી અસર બાંગ્લાદેશ પર પડી છે. ઢાકાએ રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓના […]

સૌરાષ્ટ્રના બંદર ઉપર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલઃ માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાઇ રહ્યું હોવાથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે વેરાવળ- સોમનાથ, માંગરોળ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના બંદરો ઉપર ત્રણ નંબરનુ ભયસુચક સિગ્નલ લગાવવાની સુચના આપી છે. જેના પગલે સોરઠના વેરાવળ અને માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આગામી 48 કલાકમાં 30થી 40 કિ.મી.ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code