હ્રદય રોગનું જોખમ ઘટશે, તમારા આહારમાં આ એક વસ્તુને ઓછી કરો
જો તમે પણ વધુ પડતું મીઠું ખાતા હોવ તો ધ્યાન રાખો, કારણ કે મીઠું શરીર માટે ખૂબ જ ખતરનાક છે. તેની વધુ પડતી માત્રા હૃદયના દર્દીને બનાવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ પણ વધુ પડતા મીઠાના સેવન અંગે ચેતવણી આપી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જો સમયસર મીઠાનું સેવન ઓછું કરવામાં […]


