1. Home
  2. Tag "Darkness"

આંખો નીચે નહીં આવે Darkness, કાજલ-આઈશેડો લગાવતી વખતે ન ભૂલો આ ટિપ્સ

આંખોની સુંદરતા વધારવા માટે છોકરીઓ ચોક્કસપણે કાજલ અને આઈશેડોનો ઉપયોગ કરે છે. તેમને આંખોમાં લગાવવાથી તે મોટી-મોટી દેખાય છે. પરંતુ તેને લગાવ્યા બાદ આંખોની નીચે કાળાશ આવવા લાગે છે.લોઅર લેશ લાઈન પર કાજલ અને આઈશેડો લગાવવાથી આ સમસ્યા થઈ શકે છે. આ બ્યુટી પ્રોડક્ટ્સમાં જોવા મળતા તેલ અને રંગદ્રવ્ય ત્વચામાં રહેલા તેલ અને ભેજ સાથે […]

ગુજરાતમાં સર્જાયેલી વીજ કટોકટીને લીધે કચ્છના 900 ગામડાંમાં છવાયો અંધારપટ

ભુજ  : ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની અનેક ફરિયાદો મળી રહી છે. બનાસકાંઠા બાદ કચ્છમાં પણ વીજ પુરવઠો વારંવાર ખોરવાય જતો હોવાની ઉપિયાદો ઊઠી છે. અચાનક રાત્રિ દરમિયાન જ્યોતિગ્રામ યોજના હેઠળ આવતા તમામ ફીડરોમાં વીજપુરવઠો બંધ કરી દેવાતાં સમગ્ર કચ્છના ગ્રામીણ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ  જેટકો દ્વારા કચ્છના તમામ સબ સ્ટેશનોને […]

ગરદનની ડાર્કનેશ નથી થતી દુર? તો હવે આ રીતે તેને કરો દુર

ગરદનની કાળાશને દુર કરવાના આ છે ઉપાય અપનાવો આ નેચરલ ઉપાય આ ઉપાય થી નહી થાય કોઈ આડઅસર શરીરની માવજત જેટલી રાખો એટલી ઓછી, આ વાતને જો સૌથી વધારે કોઈ માનતુ હોય તો તે છે સ્ત્રીઓ. ગળાના પાછળના ભાગમાં રહેતી ડાર્કનેશના કારણે કેટલીક સ્ત્રીઓને નથી ગમતું હોતું અને તે ડાર્કનેશના કારણે ક્યારેક શરમ પણ અનુભવતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code