આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખજૂરના લાડુ ખાઓ,જાણો તેને બનાવવાની સરળ રીત
શિયાળાની ઋતુએ દસ્તક આપી છે અને આ ઋતુને કારણે ઠંડી અને રોગપ્રતિકારક શક્તિની સમસ્યાઓ સામાન્ય છે. એવામાં, આ ઋતુમાં ખજૂરના લાડુ ખાવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી, પરંતુ તેનાથી હાડકાંમાં પણ શક્તિ આવે છે અને મગજ પણ તેજ બને છે.ખજૂરના લાડુમાં ગરમીની અસર હોય છે, તેથી શરીર પણ ગરમ રહે છે. ખજૂરના લાડુ […]