ગુજરાતઃ 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય
5.39 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ સરકારના નિર્ણયથી દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃતિ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 5.39 લાખ વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર દ્વારા વિવિધ […]


