પાટણમાં હવે કોરોનાની રસી નહીં લેનાર વેપારી નહીં કરી શકે વેપાર
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોનાને નાથવા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન પાટણ પાલિકાએ કોરોનાનું સંક્રમણ અને રસીકરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. 45 વર્ષથી વધીની ઉંમરના વેપારીઓ કોરોનાની રસી નહીં લે તો તેઓ વ્યવસાય […]


