1. Home
  2. Tag "declared"

વારાણસી અને કાનપુર સહિત 30 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઈએલર્ટ જાહેર કરાયું

લખનઉઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન દેશના 30 જેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટ ઉપર તપાસ કરી હતી પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે ધમકી ભર્યો ઈ-મેલ મોકલનારને શોધી લેવા કવાયત શરૂ […]

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ પોરબંદર અને ગીરસોમનાથમાં હિટ વેવની પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 25 તારીખ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, […]

કંપની સેક્રેટરીઝ પ્રોફેશનલ પ્રોગ્રામ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની પરીક્ષાનું પરિણામ જાહેર થશે

નવી દિલ્હીઃ પ્રોફેશનલ પ્રોગ્રામ અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ માટે કંપની સેક્રેટરીની પરીક્ષાઓનું પરિણામ ડિસેમ્બર, 2022 સત્રનું સવારે 11:00 વાગ્યે અને બપોરે 2:00 વાગે અનુક્રમે, શનિવાર, 25મી ફેબ્રુઆરીના રોજ જાહેર થવાનું છે. પરિણામ સંસ્થાની વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવશે. વ્યક્તિગત ઉમેદવારના વિષય મુજબના ગુણના વિભાજન સાથે પરિણામ પણ પરિણામની ઘોષણા પછી તરત જ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા આપ’એ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર કે ડિસેમ્બર-2022માં યોજાવાની છે. અને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ 10 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અને બાકીની તમામ બેઠકોના ઉમેદવારોના નામ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને ચૂંટણીમાં પ્રચાર માટે પુરતો સમય […]

ગુજરાતમાં કાલિત ઠંડીઃ કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું

નલિયા બન્યું સૌથી ઠંડુ નગર નલિયામાં 4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું રાજ્યમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું સામ્રાજ્ય ઉભું થયું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. નલિયા 4.2 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 11 જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code