ડીસા-ભીલડી હાઈવે પર એક જ દિવસમાં ચાર અકસ્માતો સર્જાયા, એકનું મોત
ડીસા, 15 જુલાઈ, 2026 : Four accidents occurred on the Deesa-Bhildi highway in a single day રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી-ડીસા હાઈવે પર એક જ દિવસમાં ચાર અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. એક જ દિવસમાં હાઈવે પર જુદા જુદા સ્થળોએ સર્જાયોલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે […]


