1. Home
  2. Tag "defeated"

યુરોપ પ્રવાસે ગયેલી ભારતીય જુનિયર મહિલા હોકી ટીમની બીજી મેચમાં હાર

નવી દિલ્હીઃ ભારતીય જુનિયર મહિલા અને પુરૂષ હોકી ટીમોને બુધવારે યુરોપ પ્રવાસ પર બેલ્જિયમની ટીમો સામે પોતપોતાની મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો તેમના બેલ્જિયન સમકક્ષો સામે 2-3થી હારી ગઈ હતી. ભારતીય જુનિયર મહિલા ટીમ માટે બિનીમા ધન (49′, 58′) એ બે ગોલ કર્યા હતા, જ્યારે ભારતીય પુરુષ ટીમ માટે કેપ્ટન રોહિત (44′, 57′) એ […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયન ટીમને 9 વિકેટે આપ્યો પરાજ્ય

મુંબઈઃ મહિલા ક્રિકેટની તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે 9 વિકેટે જીત મેળવી છે. આ મેચ મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતાં 141 રન નોંધાવ્યા હતા. ભારતે 1 વિકેટ ગુમાવીને 145 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. આ […]

મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો પરાજ્ય

નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે અને ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહી છે. મિઝોરમમાં એઝપીએમ સરકાર બનાવવા તરફ સતત આગળ વધી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી જોરામથાંગા અને ડેપ્યુટી સીએમ ત્વાનલુઈયાનો પરાજ્ય થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઝેડપીએમના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code