1. Home
  2. Tag "defense exports"

ભારતની સંરક્ષણ નિકાસ 21,000 કરોડ રૂપિયાને પારઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે 2023-24માં પહેલીવાર દેશની રક્ષા નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સિંહે જણાવ્યું હતું કે, સંરક્ષણ નિકાસમાં પાછલા નાણાકીય વર્ષ કરતાં 32 ટકાથી વધુની અદભૂત વૃદ્ધિ જોવા મળી છે. સંરક્ષણ મંત્રાલયે ભારતના સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ […]

2028-29 સુધીમાં રૂ. 50,000 કરોડની સંરક્ષણ નિકાસની અપેક્ષાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત સંરક્ષણ સમિટમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ભારતીયતાની ભાવના સાથે તેને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાથી ભારતનું સંરક્ષણ ઉપકરણ આજે પહેલા કરતા વધુ મજબૂત છે.” તેમણે વર્તમાન અને અગાઉના પ્રબંધો વચ્ચેના મુખ્ય તફાવત […]

ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2013-14માં રૂ. 686 કરોડથી વધીને વર્ષ 2022-23માં 16,000 કરોડ થઈ

નવી દિલ્હીઃ ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓ અને ભારતીય સંરક્ષણ ખાતા સેવાના પ્રોબેશનર્સ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ એવા સમયે તેમની સેવાઓમાં જોડાયા છે જ્યારે દેશ સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે વ્યાપક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. નવી તકનીકોના ઉદભવ સાથે અને નવીનતમ તકનીકો અને […]

દેશમાં સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, 16 હજાર કરોડથી વધારેની નિકાસ

નવી દિલ્હીઃ દેશની સંરક્ષણ નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. વર્ષ 2013-14માં તે 686 કરોડ રૂપિયા હતી, જે વધીને 2022-23માં લગભગ 16 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. વૃદ્ધિનો આ આંકડો સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ સુચવે છે. ભારતમાંથી 85 થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરવામાં આવે […]

આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણ નિકાસ સાત વર્ષમાં 10 ગણી વધી

વિશ્વમાં વર્ષોથી સંરક્ષણના આયાતકાર તરીકે જાણીતું ભારત આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હથિયારોનું ઉત્પાદન કરવાની સાથે નિકાસ પણ કરી રહ્યું છે. આત્મનિર્ભર બનેલુ ભારત હાલ દુનિયાના લગભગ 85થી વધારે દેશોને શસ્ત્ર પ્રણાલીની નિકાસ કરી રહ્યું છે. બીજી તરફ સંરક્ષણ નિકાસમાં ગણતરીના વર્ષોમાં 10 ગણી વધી છે. આધુનિક ટેકનોલોજીથી બનાવાયેલા એલસીએ તેજસ, લાઈટ કોમ્બેટ તથા એરક્રાફ્ટ કેરિયરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code