1. Home
  2. Tag "Defense ministry"

રક્ષા મંત્રાલયે 45 હજાર કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદીને મંજૂરી આપી

દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ વઘુને વઘુ મજબૂત બનીને કામ રહી રહી છે પીએમ મોદીના આત્મનિર્ભર ભારત હેઠળ પણ સેનાઓને પુરતા પ્રમાણમાં હથિયારો અને સાઘનો મળી રહ્યો છએ ત્યારે વિદેશ પાસેથી પણ ખરીદી કરીને દેશની સેનાઓને નવી પોંખો આપવામાં આવી રહી છએ આજ શ્રેણીમાં હવે  વિતેલા દિવસને શુક્રવારે રક્ષા મંત્રાલયે 45 હજાર કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની […]

રક્ષા મંત્રાલયે વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા,આકસ્મિક રીતે પાકિસ્તાનમાં છોડી દીધી હતી બ્રહ્મોસ મિસાઇલ  

રક્ષા મંત્રાલયે વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા આકસ્મિક રીતે પાકિસ્તાનમાં છોડી દીધી હતી બ્રહ્મોસ મિસાઇલ ગ્રુપ કેપ્ટન,વિંગ કમાન્ડર અને સ્ક્વોડ્રન લીડરનો સમાવેશ દિલ્હી:રક્ષા મંત્રાલયે મંગળવારે વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા હતા,9 માર્ચે આકસ્મિક રીતે બ્રહ્મોસ મિસાઇલ છોડવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસમાં જવાબદાર ગણાવ્યા હતા,તે મિસાઈલ પાકિસ્તાનમાં પડી હતી.આ ઘટનાની તપાસ કરતી કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (CoA) […]

રક્ષા મંત્રાલયે ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સેન્ય ખરીદીની પ્રક્રિયામાં કર્યો બદવાલ- હવે આ શર્તોને આધિન હશે ખરીદી

સંરક્ષણ મંત્રાલયે સેન્ય ખરીદીની પ્રક્રિયામાં કર્યો બદવાલ હવે આ શર્તોને આધિન હશે શસ્ત્રોની ખરીદારી દિલ્હી: ભારત સરકાર દેશની ત્રણેય સેનાને મજબૂત બનાવાની દિશામાં અથાગ પ્રયત્ન કરી રહી છએ અને મોટે ભઆગે તેમણે સફળતા મએળવી છે,ખાસ કરીને આત્મનિર્ભર ભારત હેઠળ સેન્યના ઘણા હથિયારો દેશમાં બની રહ્યા છે જેથી દેશના લોકોને રોજગારી સહિત અનેક લા મળી શકે […]

ગણતંત્ર દિવસ પર ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે,અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ગણતંત્ર દિવસ પર દેખાશે વિવિધ રાજ્યોની ઝાંખીઓ ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? શું છે સંપૂર્ણ પ્રકિયા,અહીં જાણો ગણતંત્ર દિવસ પર દેશની રાજધાની દિલ્હીમાં યોજાનાર સમારોહમાં પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુની ઝાંખી દેખાશે નહીં.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે વાંધો ઉઠાવ્યો છે. […]

ભારતીય સેનાનું સામર્થ્ય વધશે, 4960 મિલાન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ્સની ખરીદીને મહોર

ભારતીય સેનાનું સામર્થ્ય વધારવા ભારત સરકાર હથિયારોની ખરીદી કરી રહી છે રક્ષા મંત્રાલયે હવે 1188 કરોડ રૂપિયાના 4960 મિલાન-2T એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ખરીદવા માટે મંજૂરી આપી આ મિસાઇલ્સનું નિર્માણ ભારતમાં જ થશે નવી દિલ્હી: ભારતીય સેનાનું સામર્થ્ય વધારવા તેમજ તેને વધુ મજબૂત બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર દ્વારા હથિયારોની પૂરજોશમાં ખરીદી ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code