કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ
દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]


