અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના બજેટને ઘાટલોડિયા પેટાચૂંટણીને લીધે બ્રેક લાગી
ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટાચૂંટણીને લીધે આચારસંહિતા લાગુ ડ્રાફ્ટ બજેટ રજુ કરવા ચૂંટણી પંચની મંજુરી માગી ચૂંટણી પંચનો જવાબ મળ્યા બાદ બેજેટ અંગે નિર્ણય લેવાશે અમદાવાદઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ચૂંટણીન જાહેર થતાં જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. […]