દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડ મારનારો શખસ રાજકોટનો શ્વાન પ્રેમી નિકળ્યો
દિલ્હીમાં રખડતા શ્વાન અંગે સમાચાર જોઈને આરોપી રાજકોટથી દિલ્હી ગયો હતો, રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતો યુવાન ઘરેથી ઉજ્જેન જવાનું કહીને નિકળ્યો હતો, આરોપી રાજેશ સાકરિયા શ્વાન પર થતા અત્યાચારને જોઈ શકતો નથી રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના નિવાસસ્થાને યોજેલા લોક ફરિયાદના કાર્યક્રમમાં એક યુવાને મુખ્યમંત્રીને થપ્પડ મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. સીએમના સિક્યુરિટી સ્ટાફે […]