ભારતમાંથી પાકિસ્તાનની ISI માટે જાસુસી કરતા શખ્સની ધરપકડ, વિદેશી મોબાઈલ નંબરનો કરતો હતો ઉપયોગ
દિલ્હીઃ ભારતમાં જ રહીને પડોશી દેશ માટે જાસુસી કરતા હરપાલસિંહ નામના એક જાસુસને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. આ શખ્સ છેલ્લા 3 વર્ષથી ભારતીય સેના અને બીએસએફની ગુપ્ત માહિતી એકત્ર કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને મોકલતો હતો. સુરક્ષા એજન્સીઓ પોતાની સુધી પહોંચી ન શકે તે માટે હરપાલ સિંહ વિદેશી મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હોવાનું સામે […]


