1. Home
  2. Tag "delhi"

દિલ્હીની હવા ગુણવત્તા કથળી તો દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી

દિલ્હીમાં ફરી હવાની ગુણવત્તા કથળી કેટલાક સ્થળોએ AQI 250ને પાર દક્ષિણના રાજ્યોમાં વરસાદની IMDની આગાહી નવી દિલ્હી: દિલ્હીમાં ફરીથી પ્રદૂષણને કારણે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 250ને પાર કરી ગયો છે. રવિવારે દિલ્હીમાં AQI 289 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીના પાડોશી શહેરોમાં પણ હવાની ગુણવત્તા કથળી રહી છે. ફરીદાબાદમાં 306, ગાજિયાબાદમાં 334 , નોઈડામાં 303 AQI નોંધવામાં […]

દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં – એર ક્વોલિટી ઈન્ડેક્ષ 345 નોંધાયો,ઘણા વિસ્તારોમાંમાં શ્વવાસ લેવું બન્યું મુશ્કેલ

દિલ્હીની આબોહવા બની પ્રદુષિત એરક્વોલિટી ઈન્ડેક્ષ 345   દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી-એનસીઆરની હવા ત્રણ દિવસથી સતત ખરાબ થઈ રહેલી જોવા મળી રહી છે. 24 કલાકમાં એનસીઆરના મોટાભાગના શહેરોની સાથે દિલ્હીની હવા અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ હતી.દિલ્હી સ્થિતિ બવાના એ રાજધાનીનો સૌથી પ્રદૂષિત વિસ્તાર હતો જ્યાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 345  રહ્યો હતો. આ પછી નરેલા […]

દિલ્હીમાં હવાનું પ્રદુષણ ફરી એકવાર વધ્યું : AQI 300ને પાર

દિવાળી પૂર્વે જ હવાનું પ્રદુષણ વધ્યું હવાનું પ્રદુષણ હજુ વધવાની શકયતાઓ દિલ્હીઃ શિયાળાની શરૂઆતની સાથે જ દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ફરી એકવાર ઘટી રહ્યું છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના મતે લગભગ 20 જગ્યાઓ ઉપર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર થઈ ગયો છે. સમગ્ર દિલ્હીનો AQI સવારે 8 કલાકે 305 નોંધાયું હતું. દરમિયાન સોમવારે સાંજના […]

દિલ્હીમાં દોઢ વર્ષથી પણ વધુ સમયબાદ આજથી ઘોરણ 1 થી 8ની શાળાઓ ખુલશે

દિલ્હીમાં આજથી ખુલશે શાળાઓ ઘોરમ 1 થી 8ના વર્ગો ખુલશે   દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં કોરોના મગહામારીને કારણે 19 મહિના પછી ખાનગી અને સરકારી શાળાઓ આજથી  ખુલવા જઈ રહી છે,જેમાં ધોરણ 1 થી 8 સુધીના વર્ગો કેટલીક શરતો સાથે ખુલી  રહ્યા છે. જો કે, શાળા ખુલ્યા બાદ પણ ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. કોઈપણ શાળા વાલીઓને તેમના […]

ભાવનગરમાં આવાસોના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ સવારે દિલ્હી જવા રવાના થયા

ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરથી તલગાજરડા ચિત્રકુટમાં સંત મોરારીબાપુ સાથે ધાર્મિક સત્સંગ કર્યા બાદ રાષ્ટ્રપતિએ ભાવનગર પરત ફરીને ઈ ડબલ્યુ એસ આવાસોનું લોકોર્પણ કર્યું હતું અને ભાવનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી આજે  શનિવારે સવારે તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. ભાવનગર પ્રથમ વાર આવેલા રાષ્ટ્રપતિ અને પરિવારના સભ્યો સર્કિટ […]

રાજધાની દિલ્હી આજથી અનલોકઃ100 ટકા ક્ષમતા સાથે ખુલશે મલ્ટિપ્લેક્ષ અને સિનેમાઘરો

દિલ્હી અનલોકઆજથી સંપૂર્ણ અનલોક સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્ષ 100 ટકા ક્ષમતા સાથે ખુલશે દિલ્હીઃ- આજ રોજ રાજધાની દિલ્હીમાં છટ્ટ પૂજાની ઉજવણીની છૂટ આપવામાં આવી છે,જો કે  આ વખતે યમુના કિનારે છઠ પૂજાનું આયોજન નહી કરવામાં આવે તેના બદલે, મહેસૂલ વિભાગ વિવિધ સ્થળોની ઓળખ કરશે અને એમસીડી,ડીડીએ  સહિત અન્ય એજન્સીઓની મદદથી  બીજા સ્થાને પૂજા ઘાટ તૈયાર કરશે. […]

દિલ્હથી માત્ર 3 કલાકમાં અયોધ્યા પહોંચાશે, હાઈસ્પીટ ટ્રેન દોડાવવાનો નિર્ણય

દિલ્હીઃ દેશને આગામી દિવસોમાં વધારે એક બુલેટ ટ્રેન મળે તેવી શકયતા છે. હવે અયોધ્યાથી દિલ્હી સુધીની બુલેટ ટ્રેન શરૂ કરવાનું નક્કી કરાયું છે. હાઈ સ્પીટ ટ્રેનમાં અયોધ્યા અને દિલ્હી વચ્ચેનું અંતર માત્ર 3 કલાકમાં જ પુરુ થશે. દિલ્હથી અયોધ્યા વચ્ચેનું અંતર 670 કિમી છે. આ અંતર કાપતા સામાન્ય રીતે 10થી 12 કલાકનો સમય લાગે છે […]

દિલ્હીમાં હવે તમામ સરકારી કર્મીઓ એ 15 ઓક્ટોબર સુધી લઈ લેવો પડશે વેક્સિનનો પ્રથમ ડોઝ ,નહી તો થશે કાર્યવાહી

દિલ્હીમાં વેક્સિનને લઈને પરિપત્ર જારી તમામ સરકારી કર્મીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો પડશે 15 ઓક્ટોબર સુધી જે નહી લે વેક્સિન તેના સામે  કાર્યવાહીની જાગવાઈ   દિલ્હીઃ- સમદ્ર દેશભરમાં આવનારા તહેવારોને લઈને કોરોનાની ચિંતા સતાવી રહી છે જેને લઈને દરેક રાજ્ય સતર્ક બન્યા છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિન મામલે સરકારના ઘણા વિભાગોએ તેમના કર્મચારીઓને […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી ગોવા, બેંગ્લોર, દિલ્હીની ફ્લાઈટ્સ શરૂ થશે

રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકોએ પર્યટન સ્થળોએ જવા માટે હોટલો, ટ્રેનો, અને ફ્લાઈટ્સના બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે એ૨લાઈન્સ કંપનીઓએ સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરોનાં ઘસારાને ધ્યાને લઈ નવેમ્બ૨ માસના શેડયુલમાં ફે૨ફા૨ ર્ક્યો છે. જેમાં સ્પાઈસ જેટ સેવામાં કાપ મુકી ૨હી છે તો ઈન્ડિગો અને એ૨ ઈન્ડિયાની સેવામાં વધારો કરાયો છે. […]

દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના – 4 લોકો જીવતા આગમાં હોમાયા

દિલ્હીના એક મકાનમાં આગની ઘટના 4 લોકો જીવતા આગમાં હોમાયા આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી   દિલ્હીઃ- દેશની રાધાની દિલ્હીમાં આગના બનાવો ઘણા બનતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે દિલ્હીમાં મંગળવારની વહેલી સવારે એક દર્દનાક આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હીના જૂની સીમાપુરી વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ ફાટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code