1. Home
  2. Tag "delhi"

દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી શરતો સાથે વચગાળાના જામીન મળ્યા

દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે જામીન આપ્યા છે. મેડિકલના આધારે આ જામીન આપવામાં આવ્યા છે. 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી હાથ ધરશે. સત્યેન્દ્ર જૈનને 10 જુલાઈના રોજ કોર્ટમાં હેલ્થ રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જૈનને આ મામલે મીડિયા સાથે […]

દિલ્હી:આજે પણ વરસાદની શક્યતા, મેના અંત સુધી ગરમીથી મળશે રાહત  

દિલ્હી: આજે પણ વરસાદની શક્યતા મેના અંત સુધી ગરમીથી મળશે રાહત   દિલ્હી : રાજધાની દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગુરુવારે સાંજે પડેલા ભારે વરસાદને કારણે ગરમીથી મોટી રાહત મળી છે. બુધવારથી જ હવામાનનો મૂડ બદલાવા લાગ્યો હતો, જે ગુરુવાર સુધી રહ્યો હતો. જો કે દિવસ દરમિયાન તડકો હતો, પરંતુ સાંજે હવામાન બદલાયું […]

નવા સંસદ ભવનના ઉદઘાટન પૂર્વે સત્તા હસ્તાંતરણનું પ્રતિક સેંગોલ દિલ્હી લવાયું

નવી દિલ્હીઃ ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણનું પ્રતિક તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો છે અને નવી સંસદ ભવનમાં સ્થાપિત કરવા માટે સેંગોલને દિલ્હી લાવવામાં આવ્યો છે. ચાંદીના બનેલા અને સોનાથી મઢેલા આ ઐતિહાસિક રાજદંડને 28 મેના રોજ લોકસભા અધ્યક્ષની ખુરશીની નજીક સ્થાપિત કરવામાં આવશે. […]

સત્યેન્દ્ર જૈન તિહાડ જેલના બાથરૂમમાં લપસી પડતા હાલત બગડી,હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર નેતા

સત્યેન્દ્ર જૈન જેલના બાથરુમમાં લપસ્યા હાલત બગડતા હોસ્પિટલ ખસેડાયા દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા એવા સત્યેન્દ્ર જૈનની તબિયત થોડા દિવસ અગાઉ જેલમાં બગડી હતી અને તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જો કે આજરોજ ગુરુવારે ફરી સત્યેન્દ્ર જૈન બાથરુમમાં લપસી પડ્યા હતા અને તેઓની  હાલત ખરાબ થી હતી જેથી ફરીથી તેઓને હોસ્પિટલમાં લઈ […]

વિદેશની યાત્રા બાદ પીએમ મોદીનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા

ત્રણ દેશોની યાત્રા બાદ પીએમ મોદી ભારત પરત ફર્યા દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીને ભવ્ય આવકાર અપાયો દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રમ દેશોની યાત્રા પર હતા ત્યારે તેઓ  વહેલી સવારે ભારત પરત ફર્યા છે આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો તેમનો પ્રવાસ સફળ રહ્યો હતો. […]

દિલ્હીઃ AAP સાંસદ સંજય સિંહના સહયોગીઓના ઘર સહિત અનેક સ્થળો ઉપર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે દિલ્હીના એક્સાઇઝમાં કથિત અનિયમિતતા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા અને સાંસદ સંજય સિંહના કેટલાક સહયોગીઓના પરિસર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ટ્વિટર પર એક […]

દિલ્હી સહીત સમગ્ર ઉત્તરભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર, 3 દિવસ સુધી વરસાદની આગાહી, ગરમીમાં મળશે રાહત

દિલ્હી સહીત ઉતત્રભારતમાં વરસાદની આગાહી 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની જોવા મળશે અસર ગરમીમાં મળશે રાહત દિલ્હીઃ- દેશભરમાં એક તરફ મે મહિનાની ગરમી ચાલી રહી છે તો દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની પમ આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દિલ્હી સહીત સમગ્ર ઉતત્રભારતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની  અસર આ રાજ્જોયો […]

દારુકૌંભાંડ મામલે  દિલ્હી આપના નેતા મનીષ સિસોદિયાને ન મળી રહાત – કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 1 લી જૂન સુધી લંબાવી

દિલ્હી આપના નેતા મનીષ સિસોદિયા હાલ પણ જેલમાં જ રહેશે કોર્ટે દારુકૌંભાંડ મામલે  જ્યુડિશિયલ કસ્ટડી 1 લી જૂન સુધી લંબાવી દિલ્હીઃ-  દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષ્ય બન્યા છે, ત્યારે કોર્ટે તેઓને જેલની સજા ફટકારી હતી જો કે હાલ પણ તેઓને કોર્ટે રાહત આપી નથી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે […]

દિલ્હીમાં ડ્રાઈવિગ લાઈસન્સની ટેસ્ટ પાસ કરવું હવે વાહન ચાલકો માટે સરળ નહીં રહે

ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ડ્રાઈવિંગ લાઈસન્સની ટેસ્ટ લેવાશે આઠ મિનિટમાં જ તમામ ટેસ્ટ પાસ કરવાની રહેશે વાહન ચાલકોને લાઈસન્સ માટે સરળતા રહેશે નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં હવે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર ડ્રાઈવિંગ લાઈસન્સની પરીક્ષા આપવી પડશે. આ ખાસ પ્રકારની પરીક્ષામાં નાપાસ થનાર વાહન ચાલકને લાઈસન્સ મળશે નહીં. ટેસ્ટ ટ્રેક ઉપર ઉમેદવારે તમામ પરીક્ષા […]

દિલ્હી આપના નેતા સત્યેન્દ્ર જૈનની જેલમાં તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

દિલ્હીના નેતા સત્યેન્દ્ર જેનની તબિયત બગડી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના ભૂતપૂર્ન નેતા એવા સ્તયેન્દ્ર જૈન છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં બંધ છે જ્યાં અવાર નવાર તેમની તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવતા હતા ત્યારે ફરી તેઓની તબિયત ખરાબ થી હોવાના એહવાલ મળ્યા છે જેને લઈને તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code