આજે દિલ્હીમાં વધશે ગરમીનો પારો, વધતા તાપમાનને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
દિલ્હીમાં તાપમાનનો પારો વધશે ભીષણ ગરમીનો થશે અનુભવ દિલ્હીઃ- દેશભરમાં ઉનાળોની સિઝન ચાલી રહી છે ત્યારે દેશનમી રાજધાનીદિલ્હીમાં ભીષણ ગરમી પડી રહી છે, તાપમાનનો પારો વધતો જ અહીંના લોકો ગરમીથી ત્રાહિતામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજ રોજ દિલ્હીમાં ગરમી વધવાની શક્યતાઓ છે જેને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા […]


