Homeગુજરાતીરાજધાની દિલ્હીમાં જોરદાર પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા - ગરમીથી છૂટકારો મળ્યો

રાજધાની દિલ્હીમાં જોરદાર પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા – ગરમીથી છૂટકારો મળ્યો

  • રાજધાની દિલ્હીમાં વરસાદના ઝાપટા
  • દિલ્હીવાસીઓને ગરમીમાં મળી રાહત

દિલ્હીઃ- રાજધાની દલ્હીમાં ભારે ગરમી બાદ લોકોએ ગરમીમાં રાહતના શ્વાસ લીઘા છએ વિતેલી રાત્રીથી જ અહી ઝરમર વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને તાપમાનનો પારો નીચો આવ્યો છે અને હવામાનનામ ઠંડક પ્રસરેલી જોવા મળી છે.

આ સાથે જ 2 દિવસ અગાઉ અહી ઘૂળની ડમરીો ઉડી હતી તો હવામાન ખરાબ નોંધાયું હતું જો રે વરસાદી ઝાપટા આવ્યા બાદ રાજધાનીના વાતાવરણમાં સુધારો નોંધાયો છે.રાત્રે પડેલા વરસાદે ગરમી અને ધૂળભર્યા પવનો એ લોકોને રાહત આપી છે.

એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જો કે બુધવારે હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ઝરમર વરસાદની આગાહી કરી હતી. મોડી રાત્રીના વરસાદથી દિવસ દરમિયાન પણ લોકોને રાહત થશે તેવી ધારણા છે. મોડી રાત્રીના વરસાદ બાદ જોરદાર પવન ફૂંકાવાનું શરુ થયું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img