1. Home
  2. Tag "delhi wearher"

દિલ્હીના વાતાવરણમાં પલટો, ઘીમી ઘારે વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંઘાયો

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં શિયાળાની શરુઆત પહેલા જ જાણે મોસમમાં પલટો આવ્યો છએ અહી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંઘાયો છે,જેને કારણે તાપમાન જે ગરમ રહેતું હતું તેમાં ઠંડક પ્રસરી છે દિલ્હી વાસીઓને ગરમીમાં રાહત મળી છે. જ્યા એક તરફ ચોમાસાએ વિદાય લીઘી છે ત્યા બીજી તરફ દિલ્હીમાં જાણો ચોમાસાનું આગમન જોવા મળ્યું છે. રાજધાની દિલ્હીમાં […]

રાજધાની દિલ્હીમાં જોરદાર પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા – ગરમીથી છૂટકારો મળ્યો

રાજધાની દિલ્હીમાં વરસાદના ઝાપટા દિલ્હીવાસીઓને ગરમીમાં મળી રાહત દિલ્હીઃ- રાજધાની દલ્હીમાં ભારે ગરમી બાદ લોકોએ ગરમીમાં રાહતના શ્વાસ લીઘા છએ વિતેલી રાત્રીથી જ અહી ઝરમર વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને તાપમાનનો પારો નીચો આવ્યો છે અને હવામાનનામ ઠંડક પ્રસરેલી જોવા મળી છે. આ સાથે જ 2 દિવસ અગાઉ અહી ઘૂળની ડમરીો […]

રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો

દિલ્હીમાં હવામાન બદલાયું અનેક વિસ્તારોમાં વરસાજના ઝાપટાઓ જોવા મળ્યા દિલ્હીઃ- દેશમાં હાલ ઉનાળો ચાલી રહ્યો છે છંત્તા કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે અને વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છએ જેને લઈને પાકને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે વિતેલી રાતથી જ રાજધાની દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વપરસાદ ખાબક્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code