1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો,નવા વર્ષ પહેલા શીતલહેર અને ધુમ્મસની ચેતવણી

દિલ્હી:રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો શીતલહેરની ઝપેટમાં છે.હવામાન વિભાગે આજે (સોમવાર), 26 ડિસેમ્બરે પણ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ઠંડા પવનો સાથે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.નવા વર્ષે શિયાળાની ઠંડી વધુ વધવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 19 […]

કેન્દ્ર દ્રારા લેવાયેલા પગલા બાદ હવે દિલ્હી એરપોર્ટ પર યાત્રીઓની ભીડ નિયંત્રણમાં – 10 જ મિનિટમાં એન્ટ્રી

દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ કાબૂમાં સરકાર દ્રારા લેવાયેલા પગલા બાદ હવે જલ્દી મળી રહી છે એન્ટ્રી દિલ્હીઃ- ક્રિસમસની રજાઓ અને 31 જેવા તહેવારોને લઈને ફ્લાઈટના યાત્રીઓની સંખ્યામાં વધારો થયો હતો ત્યારે બાદ દિલ્હગી ઈન્ટનેશનલ એરપોર્ટ પર યાત્રીઓની ભીડ જોવા મળી જેને લઈને યાત્રીઓને 3 કલાક પહેલા બોલવવામાં આવતા હતો જો કે આ મામલે સરકારે મહત્વના […]

સરકારે દિલ્હીમાં શિયાળુ વેકેશનની કરી જાહેરાત,સરકારી શાળાઓ 1 થી 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે

દિલ્હી:આ દિવસોમાં ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે.ત્યારે દિલ્હી સરકારે શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે. તેથી શિક્ષણ નિયામક દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે શિયાળુ વેકેશન હેઠળ દિલ્હીની તમામ સરકારી શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રહેશે.અને ધોરણ 9 થી 12 ના વર્ગો માટે 2 […]

G-20 સમ્મેલનને જોરશોરમાં તૈયારીઃ રાજધાનીને સજાવવામાં આવશે

જી 20 ને લઈને તૈયારીઓ શરુ રાજધાનીને શણગારવાની તૈયારીઓ દિલ્હી – ભારત આ વર્ષે જી 20 સમ્મેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે ા મામલે ભારતમાં સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  આગામી વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારી G-20 સમિટને ધ્યાનમાં રાખીને, રસ્તાઓ અને ઉદ્યાનોને સજાવવામાં આવશે. પ્રાપ્ત  જાણકારી પ્રમાણે  રાજધઆનીને સુંદર બનાવાના પ્રયત્નો ચાલુ કરવામાં […]

દિલ્હીના સીએમ કેજરીવાલે કોરોનાના વધતા કહેર વચ્ચે આજે મહત્વની બેઠક બોલાવી

દિલ્હીમાં કોરોનાને લઈને આજે બેઠક સીએમ કેજરીવાલ કોરોનાને લઈને લઈ શકે છે મહત્વના નિર્ણય દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વિતેલા દિવસે ભારતમા પણ આમમાલે બેઠક બોલાવીને કોરોના નિયંત્રણને લઈને એડવાઈઝરી જારી કરવામાં આવી હતી ત્યારે હવે વધતા કોરોનાનો કહેર અને ઓમિક્રોનના સબવેરિએન્ટને લઈને આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે પણ બેઠક બોલાવી છે. ખ્યમંત્રી અરવિંદ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે ગયા છે. દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત ગુજરાતના વિકાસ અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની સૌજન્ય મુલાકાત કરી […]

કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક – પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ, દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ

કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાનો ખતરો મંડળાઈ રહ્યો છે ત્યારે ચીનની સ્થિતિ હાલ એવી છે કે અહી કોરોનાના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તાત્કાલિક બેઠક બોલાવામાં આવી હતી ,આ સાથએ જ હવે ભારત સરકાર પણ સતર્કતાના […]

IGI એરપોર્ટ પર ભીડ નિવારણ માટે સીસીટીવી અને કમાન્ડ સેન્ટર દ્વારા દેખરેખ રખાશે

નવી દિલ્હીઃ આઈજીઆઈ (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ) એરપોર્ટ ઉપર ટ્રાફિકના નિરાકરણ માટે એરપોર્ટ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારે એરલાઈન્સને તમામ ચેક-ઈન/બેગેજ ડ્રોપ કાઉન્ટર્સ પર પૂરતા પ્રમાણમાં માનવબળ તૈનાત કરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી જનરલ ડો.વી.કે.સિંહએ જણાવ્યું હતું કે, એરલાઈન્સે પ્રવેશ/સુરક્ષા દ્વાર પર મુસાફરોના સરળ પ્રવાહમાં મદદ કરવા […]

દિલ્હીઃ ચીની ઉત્પાદનનો વેપારીઓ બહિષ્કાર કરશે, રાજધાનીમાં 50 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર

નવી દિલ્હીઃ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) એ 25 ડિસેમ્બરે દિલ્હીમાં ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે એક બેઠક બોલાવી છે, જેને ભારત-ચીન સંબંધોમાં તણાવ વચ્ચે ‘મહાપંચાયત’ નામ આપવામાં આવ્યું છે. સીટીઆઈના અધ્યક્ષ બ્રિજેશ ગોયલનો દાવો છે કે, આ બેઠકમાં દિલ્હીના ઈન્ડસ્ટ્રી એસોસિએશનના તમામ વેપારીઓ અને પદાધિકારીઓ ભાગ લેશે. જેમાં પાટનગરના વેપારીઓ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર […]

જાણો રાજધાનીમાં આવેલા આ સૌથી સસ્તા માર્કેટ વિશે, જ્યાં ખૂબ જ ઓછી કિમંતમાં મળી જાય છે કપડા

  દેશની રાજધાની દિલ્હીમાં ઘણા ફેમસ માર્કેટ આવેલા છે,ઘણી બઘી સસ્તુી વ્સતુઓ માટે ઘણા માર્કેટ જાણીતા છે પણ આજે એક એવા માર્કેટની વાત કરીશું જ્યા સ્વેટરથી લઈને કપડા કે અનેક વસ્તુઓ નજીવી કિમંતે મળે છે.આ માર્કેટ જે સૂર્યોદય પહેલા શરૂ થઈ જાય છે. આ જ કારણ છે કે આ બજારને નાઇટ માર્કેટ પણ કહેવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code