દિલ્હીમાં ડેન્ગ્યુ વચ્ચે હવે નવી મુસીબત- પ્રદુષણને કારણે લોકોમાં સુકી ખાસીનું પ્રમાણ વધ્યું
દિલ્હીમાં પ્રદુષણને લઈને સુકી ખાસીની પરેશાની લોકોમાં ખાસીનું પ્રમાણ વધ્યું દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે જેને લઈને લોકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે હવે આવી સ્થિતિમાં આ પ્રદુષણની અસર લોકોના ગળા પર પડી રહી છે.કારણ કે હાલ દિલ્હીનું વાતાવરણ સંપૂર્ણપણે પ્રદૂષણની ઝપેટમાં છે. […]


