જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના હાલાર ગધેડાની માંગ વધતાં 92 હજારની કિંમતે વેચાયાં
જામનગરઃ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલારી ગધેડા પશુઓમાં એક આગવી ઓળખ ધરાવે છે. હાલારી ગધેડા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ જોવા મળે છે માલધારીઓ સ્થળાંતર કરતી વખતે પોતાના માલ સામાન લઈ જવા અને હવે માલધારીઓ હાલારી ગધેડાના દૂધનું વેચાણ પણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી હાલારી ગધેડા માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ આખા દેશમાં […]