અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જોકે વહેલી સવારે ઠંડીનો થોડો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં શહેરની આશરે 150 હોસ્પિટલોમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં આ વર્ષે પણ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. માત્ર ફેબ્રુઆરીમાં 23 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરી 2020માં નોંધાયેલા […]


