એકનાથ શિંદે પર ટિપ્પણી કરવા બદલ માફી માંગવાનો કોમેડિયન કુણાલ કામરાનો ઈન્કાર
સીએમ ફંડણવીસે માંફી માંગવા કુણાલને કર્યું સુચન હાસ્ય કલાકારે કંઈ ખોટું કહ્યું નથીઃ ઉદ્ધવ ઠાકરે મુંબઈઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી નહીં માંગે. આ સાથે, તેમણે મુંબઈમાં જ્યાં ‘કોમેડી શો’ રેકોર્ડ કરવામાં આવ્યો હતો ત્યાં થયેલી તોડફોડની ટીકા કરી હતી. સોમવારે […]