1. Home
  2. Tag "Denial"

હેમંત સોરેનને ચૂંટણી માટે વચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને લઈને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે,”નીચલી કોર્ટે આ મામલાની સંજ્ઞાન લીધી છે.” નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે, તેથી ધરપકડનો પડકાર સુનાવણી માટે આધાર બનતો  નથી. હેમંત સોરેન વતી […]

ગેંગસ્ટર ગોલ્ડી બરાડની હત્યાનો અમેરિકાએ કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પંજાબના ગેંગસ્ટર ગોલ્ડી બરાડ જીવીત હોવાનું જાણવા મળે છે. તેની હત્યાના સમાચાર મીડિયામાં પ્રસારિત થયાં હતા. જે બાદ કેલિફોર્નિયાના ફ્રેસ્નો પોલીસ વિભાગે તેનુ ખંડન કર્યું છે કે, ગોળીબારની ઘટનામાં હુમલો કરનાર બે વ્યક્તિઓ પૈકી એક કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરાડ હતો. પોલીસ વિભાગના લેફ્ટિનેન્ટ વિલિયમ જે ડુલીએ કહ્યું હતું કે, કોઈ ઓનલાઈન ચેટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code