1. Home
  2. Tag "Desire"

ચમકતી ત્વચાની ઈચ્છા પુરી કરવા માટે આટલી ટીપ્સ અપનાવો

આજના સમયમાં ત્વચાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધતા પ્રદૂષણ સાથે, ત્વચા સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. જેથી ચમકતી ત્વચા મેળવવા માટે નિયમિત કેટલીક વસ્તુઓને અપનાવો. જેથી થોડા સમયમાં આપની ત્વચામાં ફેર જોવા મળશે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર ફેસવોશ પસંદ કરોઃ શુષ્ક ત્વચા ધરાવતા લોકોએ કોઈ સામાન્ય ફેસ વોશનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ ગ્લિસરીન, […]

સુંદર અને ચમકદાર વાળની ઈચ્છા આ રીતે પૂરી થશે

તમારા વાળ પણ શિયાળાના આ દિવસોમાં શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે, જેથી તમારે ગભરાવાની જરૂર નથી. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે શુષ્ક અને નિર્જીવ વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. એટલું જ નહીં, જ્યારે તમે આ ટિપ્સને અનુસરો છો, ત્યારે તમારા વાળ પહેલા કરતા વધુ ચમકદાર […]

હિમાચલના આ 5 સ્થળોની એકવાર મુલાકાત લેશો તો વારંવાર જવાની થશે ઈચ્છા

હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીંના પહાડો, ખીણો અને લીલીછમ જગ્યાઓ દરેકને મોહિત કરે છે. પરંતુ હિમાચલમાં એવી કેટલીક જગ્યાઓ છે જે પ્રવાસીઓની ભીડથી દૂર છે અને અહીં કુદરતી સુંદરતા જોવા મળે છે. ચાલો જાણીએ હિમાચલના આવા 5 ઓફબીટ સ્થળો વિશે જે તમારા હૃદયને સ્પર્શી જશે. ચિતકુલઃ આ ગામ બાસ્પા નદીના કિનારે […]

ભારતના વિકાસની સફરમાં માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થશેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIIT), લખનૌના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત પાસે 5 Ds છે – માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ. આ 5D આપણા વિકાસની સફરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આપણી અર્થવ્યવસ્થા, જે એક દાયકા પહેલા 11મા […]

MP: દીકરીની ઇચ્છા પૂરી કરવા શ્રમજીવી પિતા વાજતે-ગાજતે મોબાઈલ ફોન લેવા ગયા, વીડિયો વાયરલ

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુર વિસ્તારમાં એક ચાની કીટલીવાળાએ પોતાની પાંચ વર્ષની દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમવાર નવો મોબાઈલ ફોન ખરીદ્યો અને એ દિવસને યાદગાર બનાવવા માટે બેન્ટ-બાંજા સાથે પોતાની દીકરીને ધોડાઘાડીમાં બેસાડીને નાચતા-ગાતા નવો મોબાઈલને લેવા માટે દુકાન સુધી ગયા હતા. દીકરીની ઈચ્છા પૂર્ણ કરનારા પિતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. शिवपुरी के नीलनगर […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code