ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ 18મીથી ત્રણ દિવસ વિકાસ કામોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્તો કરશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ લોકસંપર્ક વધારી દીધો છે. સરકારના તમામ મંત્રીઓ પણ કાર્યકર્તાઓ અને મળવા માટે આવતા લોકોને માન આપીને તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ હવે નૂતન વર્ષે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સ્નેહ મિલનના કાર્યક્રમો અને વિકાસ કામોના ઉદ્ઘાટનોમાં લાગી જશે. જેમાં 18 નવેમ્બરથી સરકારના વિવિધ કામો, યોજનાઓના […]