અમરનાથ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 20 દિવસમાં 3.31 લાખને વટાવી ગઈ
નવી દિલ્હીઃ અમરનાથ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 20 દિવસમાં 3.31 લાખને વટાવી ગઈ છે. બુધવારે પણ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે. 3 જુલાઈએ અમરનાથ યાત્રા શરૂ થઈ હતી. અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે, આજે સવારે 118 વાહનોના બે એસ્કોર્ટેડ કાફલામાં 2837 યાત્રાળુઓનો બીજો કાફલો જમ્મુ શહેરથી રવાના થયો હતો. 49 વાહનોનો […]


