અમરનાથ યાત્રા: અત્યાર સુધીમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. છેલ્લા 16 દિવસમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. આ ઉપરાંત, શનિવારે જમ્મુથી 6,365 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કાશ્મીર ખીણ માટે રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે 3 જુલાઈના રોજ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2.73 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરની […]


