મહાકુંભ મેળામાં શ્રદ્ધુળુઓની સુરક્ષા માટે આ આધુનિક ટેકનોલોજીનો થશે ઉપયોગ
વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભ મેળામાં દરેક પરિસ્થિતિમાં 45 કરોડ લોકોના સંગમ સ્નાન માટે સંપૂર્ણ સલામત યોજના તૈયાર કરવામાં આવી છે. મહાકુંભમાં ભક્તોની સુરક્ષા માટે પ્રથમ વખત અંડરવોટર ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. જે 24 કલાક પાણીની અંદરની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં સક્ષમ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ અંડરવોટર ડ્રોન […]


