1. Home
  2. Tag "deworming medicine"

ગુજરાતમાં 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિ નાશક દવાનું વિતરણ કરાશે

ગાંધીનગર, 10 ઓગસ્ટ 2026 :  Deworming medicine will be distributed to over 1.84 crore children રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની  ઉજવણી સોમવારે આરોગ્ય મંત્રી  પ્રફુલભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં  ગાંધીનગરની  સરકારી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code