ઢાકામાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર, કોણે જશે નુકસાન ?
બાંગ્લાદેશની યુનુસ સરકારે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં અગરતલામાં બાંગ્લાદેશી હાઈ કમિશનમાં ઘૂસણખોરી થઈ હતી અને બાદમાં કોલકાતામાં ડેપ્યુટી હાઈ કમિશનની બહાર પણ દેખાવો થયા હતા. આ ઘટનાઓને કારણે બાંગ્લાદેશની વચગાળાની સરકારે 3 ડિસેમ્બરે રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે આ માહિતી […]