સાઉથના જાણીતા સ્ટાર ઘનુષનો આજે જન્મદિવસ – નહોતું બનવું એક્ટર છંત્તા આજે એક સફળ અભિનેતા સાબિત થયા
સાઉથના જાણીતા સ્ટાર ઘનુષનો આજે જન્મદિવસ માસ્ટરસેફ બનવા માંગતા હતા તેઓને ક્યારેય એક્ટર બનવું ન હતું આજે એક સફળ અભિનેતા સાબિત થયા મુંબઈ- આજે 28 જૂલાઈ એટલે સાઉથના સુપર સ્ટાર ઘનુષનો જમ્નદિવસ, જો કે તેમણે ક્યારેય નહોતું વિટાર્યું કે તેઓ એક એક્ટર બનશે તેઓને કુકિંગમાં ઘણો રસ હતો પરંતુ તેમની કિસ્મતે તેમને એક્ટર બનાવ્યા.આ સાથે […]