1. Home
  2. Tag "Dhoom Season"

બનાસકાઠામાં બટાટાની ધૂમ સિઝન, ગરમી વધતા બટાટા સીધા કોલ્ડસ્ટોરેજ મોકલવા પડે છે

પાલનપુરઃ ગુજરાતના બનાસકાંઠામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદ થાય છે. જેમાં ડીસા તાલુકો બટાટા ઉત્પાદનમાં મોખરે છે. હાલ જમીનમાંથી બટાટા કાઢવાની સીઝન ચાલી રહી છે. ત્યારે એકાએક તાપમાનમાં વધારો થતાં અને બીજીબાજુ મોર્કેટ યાર્ડમાં ખેડુતોને પુરતા ભાવ ન મળતા હોવાથી ખેડુતો હવે ખેતરેથી બટાટા સીધા જ કોલ્ડસ્ટોરેજ મોકલી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા સહિત સમગ્ર […]

અમદાવાદમાં લગ્નસરાની ધૂમ સીઝન, પાર્ટી પ્લોટ્સ, બેન્કવેટ, કેટરિંગને 100 ટકાનું બુકિંગ મળ્યું

અમદાવાદઃ ગુજરાતભરમાં કાર્તિકી પૂર્ણિમા બાદ હવે લગ્નસરાની સીઝન શરૂ થઈ છે. જોકે આ વખતે ઓછા મૂહુર્ત હોવાથી એકજ દિવસે વધુ લગ્નો યોજાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેરમાં એટલાં લગ્નો છે કે, તમામ હોલ્સ, પાર્ટી પ્લોટ ફૂલ બૂક ચાલે છે. કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ હિંદુ ધર્મના વિવિધ સમાજોમાં લગ્નસરાની સિઝનનો પણ પ્રારંભ થઈ ગયો છે.વિક્રમ સંવત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code